Proud of Gujarat
GujaratFeaturedINDIA

શ્રવણ ચોકડી વિસ્તારમાં ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

Share

ભરૂચમાં શ્રવણ ચોકડી વિસ્તારમા આજે સવારે 10 વાગ્યા ના અરસામાં ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું શ્રવણ ચોકડી ભરૂચ નગર માટે પ્રેવશ દ્વાર સમાન છે એટલુંજ નહીં પરંતુ નર્મદા ચોકડી થી દહેજ તરફ જવાના રસ્તા પર મહત્વ નો વિસ્તાર છે રાજ્ય ધોરી માર્ગ પર ઘાસ ભરેલ ટ્રેક્ટર પલટી ખાતા કલાકો સુધી દહેજ તરફ જતો અને આવતો અને ભરૂચ નગર તરફ જતો અને આવતો ટ્રાફિક જામ થઈ ગયો હતો જોકે નજીક માજ ટ્રાફિક પોલીસ નો પોઇન્ટ હોવા છતાં કોઈ અસરકારક કામગીરી કરી શક્યા ન હતા …

Advertisement

Share

Related posts

દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના માલિકો સામે કાર્યવાહી

ProudOfGujarat

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat

સુરતમાં સિટી બસની ટક્કરે યુવકનું મોત, બીઆરટીએસ રુટ પર બની ઘટના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!