Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ મહંમદ પુરા વિસ્તારમાં ઉભેલા ટેમ્પામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી-કોઈ જાનહની નહિ…

Share

  • બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના મહંમદ પુરા વિસ્તારમાં આવેલ શેઠ કોમ્પ્લેક્ષ ના સામે એક છોટા હાથી ટેમ્પો પાર્ક કરવામાં આવ્યું હતું.જેમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી.ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલીકા ના ફાયર વિભાગ ને કરવામાં આવતા ફાયર ના લશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો..જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી……


Share

Related posts

ભરૂચ : ગોડીજી જિનાલય ખાતે આચાર્ય રત્નસુંદર મહારાજાનું સ્વાગત પ્રવેશ કરાયું

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કારણે વર્ષો જૂની નાતાલની પરંપરા તૂટી…

ProudOfGujarat

ઝઘાર ગામ વિસ્તાર માંથી ૮ બકરાંઓની ચોરી.ફોર-વહીલ વાહનમાં તસ્કરો આવ્યા સી.સી.ટી.વી કેમેરામાં જણાયા….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!