Proud of Gujarat
GujaratFeaturedINDIA

મનુબરના યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું. મોત થવાનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણી શકાશે.

Share

ભરૂચ. તા. 2/12/2018

ભરૂચ તાલુકાના મનુબર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા એક યુવાનનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું. ગત રાત્રીના સમયે બનેલ આ ઘટના અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. આ બનાવની વિગત જોતા મનુબર નવી નગરી વિસ્તારમાં શૈલેસ ઠાકોર વસાવા બેભાન અવસ્થામાં ગત રાત્રીના 10.30 કલાકે નવી નગરી પાસે મળી આવ્યા હતા. તેમની આ પરિસ્થિતિ જોતા મિત્રોએ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. જેથી એમ્બ્યુલન્સ આવી જતા શૈલેસ વસાવાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા તબીબીઓ તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

લીબડી કેળવણી મંડળ સંચાલિત કુમાર વિદ્યાલય નું નવીનીકરણના હવન સાથે શાળામાં શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : હનુમાન જયંતી નિમિત્તે  મંદિરોમાં અન્નકૂટ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા

ProudOfGujarat

લીંબડીમાં ચામુંડા હાર્ડવેર સ્ટોરમાં તસ્કરો ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!