Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા તાલુકાના છકડીયા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના છકડીયા ગામે લોકસભા પ્રભારી ચંદ્રિકાબેન બારીયાની હાજરીમાં શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ મિલન સંભારંભ યોજાયો હતો.

પંચમહાલ જીલ્લાનાં ગોધરા તાલુકાના છકડીયા ગામે શહેરા વિધાનસભા મત વિસ્તારનો સ્નેહમિલન સંભારભ યોજાયો હતો,જેમા મુખ્ય અતિથી વિશેષ તરીકે ગરબાડાના ધારાસભ્ય અને લોકસભાના પ્રભારી ચંદ્રિકાબેન બારીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.જીલ્લા તેમજ તાલુકામાંથી આવેલા તમામ કોંગ્રેસ અગ્રણીઓનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.સ્નેહમિલન કાર્યક્રમમાં નવાવર્ષની શુભકામનાઓ પાઠવામાં આવી હતી,કાર્યક્રમમાં જનમિત્રના કાર્યક્રમથી બૂથલેવલની કામગીરી છેવાડાના માનવી સુધી પહોચે તે વિચાર રજુ કરવામા આવ્યો હતો.તેમજ જનમિત્ર શિબીર અંતર્ગત કાર્યકરોને “જનમિત્ર કાર્ડ “પણ આપવામાં આવ્યા હતા.

Advertisement

રાજુ સોલંકી, પંચમહાલ, ગોધરા.


Share

Related posts

ઝઘડિયામાં જંગલ રાજ…? જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચારથી વધુ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લાનાં મહિલા તબીબ સહિત ઝઘડીયા તાલુકામાં આજે ચાર કોરોના પોઝિટિવ કેસ જણાયા.

ProudOfGujarat

ચોટીલા મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!