Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમાંથી હાઇવા ડમ્ફરની થઈ ઉઠાંતરી.

Share

ભરચ તા. ૨૮/૧૧/૨૦૧૮

અંકલેશ્વર નજીક આવેલ સારંગપુર વિસ્તારમાંથી તસ્કરોએ હાઇવા ડમ્ફરની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અને ફરિયાદી શતીસ ઈશ્વર વસાવા રહે; સુરતી ભાગોળ નાઓની ફરિયાદ અનુસાર તેમના ઘર પાસે પાર્ક કરેલ હાઈવા ડમ્ફર જીજે.૧૬.એયુ.૬૯૯૯ ની કિંમત રૂપિયા ૨૬ લાખની કોઈ તસ્કરોએ ઉઠાંતરી કરી હતી. હાલ, આ બનાવની વધુ તપાસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

ગાંધીનગરનાં પુન્દ્રાસણ ગામનાં ખેતરમાં જુગાર રમતા 7 પૈકી 3 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

ભરૂચથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!