Proud of Gujarat
GujaratFeaturedINDIA

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મદદ…..જાણો ક્યાં

Share

બિગ યુનાઇટેડ ફાઉન્ડેશન દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને મદદ…..જાણો ક્યાં

બિંગ યુનાઇટેડ ફાંઇન્ડેશન દવારા ઝઘડિયા તાલુકાના રાજપારડી ના નાનકડા ગામખાતે ગણવેશ ,ડાયરા, દફતર નું વિતરણ કરવામાં આવ્યું હતું .
અંકલેશ્વર નું ગરીબ મધયમ પરિવારો માટે નું કાર્ય કરતું બિંગ યુનાઇટેડ ફાઉન્ડેશન દવારા આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી ની સરસાડ ની પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક શાળાના ગરીબ આદિવાસી બાળકોને ૭૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ ને ગણવેશ ,નોટબુક, દફતર નું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતરાય ગામડાઓમાં આવી દરેક સંસ્થાઓ આગળ આવશે તો વિદ્યાર્થીનું ભાવિ પણ બની શકે તેમ છે વિદ્યાદાન એ શ્રેષ્ઠ દાન છે આવી અનેક સંસ્થાઓ ના બાળકોને સરકારી બાળકો નો ડ્રોપ રેશીઓ ઘટી શકે તેમ છે. આ પ્રસંગે બિંગ યુનાઇટેડ ફાઉન્ડેશનના યુનુસભાઇ મુલતાની, ધર્મેશભાઈ મકવાણા ,રોહન ભાઈ ,જયશ્રીબેન અવધ્યું.તેમજ ગામના જયદીપ ભાઈ સ્કૂલના પ્રિન્સિપાલ કલ્પેશભાઈ પટેલ તેમજ શિક્ષક ગણ વાલી ગણ હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

સુવિચારોનું અનુસરણ આભૂષણ છે જયારે કુવિચારોનું અનુસરણ દૂષણ છે – ડો. મતાઉદ્દીન ચિશ્તી.

ProudOfGujarat

મિનેષ પરમારની નોટરી તરીકે નિમણૂક કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓ પાઠવી

ProudOfGujarat

નડિયાદના ઈપકોવાલા હૉલ ખાતે વંદે ગુજરાત અંતર્ગત વિકાસ રથનુ આગમન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!