Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર માં વસ્તા દાઉદી વ્હોરા સમાજ ના લોકો એ આજ રોજ રમજાન ઇદ ની હર્ષોઉલાશ સાથે ઉજવણી કરી હતી…..

Share

પવિત્ર રમજાન માસ માં દાઉદી વ્હોરા સમાજ ના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી ભરૂચ કોટ પારસીવાડ વિસ્તાર માં વસ્તા દાઉદી વ્હોરા સમાજ ના લોકોએ આજ રોજ મસ્જીદ માં રમજાન ઇદ ની વિશેષ નમાજ અદાકરી એકબીજા ને રમજાન ઇદ ની શુભકામનાઓ પાઠવી હતી…….
ભરૂચ ના કોટ વિસ્તાર માં વ્હોરા સમાજ ના લોકોએ ભેગા થઇ એક બીજા ને રમજાન ઇદ ની મુબારકબાદી આપી હતી..સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તાર માં લાગેલા નાનકડા મેળામાં ઇદ ના દિવસઃ ને હર્ષોઉલાશ સાથે માળ્યો હતો…સાથે જ દૂધ સેવૈયા આરોગી એક બીજાને મુબારક બાદી આપી હતી…….
 

Share

Related posts

સુરતના વરાછામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુના ધંધાની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચનો વધુ એક ઓવરબ્રિજ શું અકસ્માતને નોતરું આપી રહ્યો છે ?

ProudOfGujarat

અંકલેશ્વરમાં રખડતા ઢોરનાં ત્રાસથી પ્રજામાં અકસ્માત થવાનો ભય વધ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!