અંકલેશ્વર તાલુકાના પનોલી જીઆઇડીસી ખાતે કંપનીમાંથી ઇલેકટ્રીક મોટરો તેમજ કેબલ વાયરો મળી ને ૭૩,000ઉપરાંત ની ચોરી કરી ને તસ્કરો ફરાર થઈ ગયા હતા.જેમાં બે જેટલા ઈસમો ની અટકાયત કરી હતી. પાનોલી જીઆઇડીસી ખાતે આવેલ ચેક રબ ટેક કંપનીમાંથી 24ના રાત્રી દરમિયાન મધરાત્રીએ બે અજાણ્યા ચોર કંપનીની ગ્રીલ તોડીને ગેરકાયદે પ્રવેશ કરીને જેમાં સીસીટીવી કેમેરાનું એલીડી કિંમત રૂપિયા 3000 તેમજ પ્લાન્ટમાં લગાવેલ પેનલ મશીનનો ઇલેક્ટ્રિક મોટર ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે સંદર્ભે કંપનીના માલિક વિપુલભાઈ વિઠ્ઠલભાઈ ચોડવાડિયા રહે સુરત નાના વરાછા આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરાવતા આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા આ ચોરીના સમા બાકરોલ ગામના કાલી મંદિર પાસેથી ચોરી સંદર્ભમાં ગોકુલ ઉપર લંગડો લાલા સહકારી મંદિર મુકેશ ભરવાડ ના મકાન માં તેમજ બીજો ઝાકીર યાસીન સૈયદ, નવી નગરી, આમોદ ના ઓ ની ધરપકડ કરીને તાલુકા પોલીસે ચોરી ઇસમો વિરૂદ્ધ વિરોધ વધુ તપાસ હાથ ધરી છે
પનોલી માં થયેલ ચોરી નો ભેદ ઉકેલાયો…
Advertisement