Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ૧૭મી એચ.આર. ફોરમ સીટ યોજાશે…..

Share

ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા તા.૩૧મી મેનાં રોજ ૧૭મી એચ.આર. ફોરમ સીટનું આયોજન કરવામાં આવ્યુ છે. બી.ડી.એમ.એ. દ્વારા પિપલ પ્રેક્ટિસિઝ ફ્રોમ એન્ટરપ્રીન્યોર્સ પર્સ્પેક્ટીવઝ વિષય પર તા.૩૧મીનાં રોજ આ સીટનુ આયોજન કર્યુ છે.જેમાં મહેમાન વક્તા તરીકે અપારેલ્સ પ્રા.લિ.નાં ડિરેક્ટર ધવલ ઠક્કર વક્તવ્ય રજુ કરશે .ભરૂચ ખાતે તા.૩૧મી મેનાં રોજ સાંજે સાડા છ થી રાતે ૮ વાગ્યા દરમિયાન યોજનાર આ એચ.આર. ફોરમ સીટમાં બી.ડી.એમ.એ. નાં ચેરમેન પરાગ શેઠ અને બી.ડી.એમ.એ. એચ.આર. ફોરમ નાં ચેરમેન સુનિલ ભટ્ટે રસ ધરાવતાં શ્રોતાઓને આમંત્રિત કર્યા છે……

Advertisement

Share

Related posts

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

પૂર્વજોના શિક્ષણ થકી સેવાના અભિગમને આગળ ધપાવવા HHMC એજ્યુ. કેમ્પસનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં અઠવાડિયાથી અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!