Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દહેજ સુવા ગામની સીમમાં ઝાડીઓમાં જુગાર રમતા ૧૪ જુગારી ઝડપાયા,લાખ્ખોનો મુદ્દામાલ કબ્જે…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ સુવા ગામની સીમમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી દહેજ પોલીસને મળતા પોલીસે સ્થળ ઉપર દરોડા પાડયા હતા. પોલીસના દરોડામાં ૧૪ જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં પોલીસે ૫ મોટરસાયકલ ૧૧ મોબાઇલ સહિત કુલ ૨ લાખ ૮૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી દહેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Advertisement


Share

Related posts

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

ProudOfGujarat

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!