Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે આજરોજ ઇદે મિલાદ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચ તાલુકાના દયાદરા ગામ ખાતે મદ્રેસા એ મઝાહેરુલ ઉલૂમ, દારૂલ ઉલૂમ નૂરે મુહમ્મદી તેમજ દયાદરા ગ્રામજનો તથા મુસ્લિમ બિરાદરો દ્વારા આજરોજ ઇદે મિલાદના પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ સમુદાય દ્વારા દયાદરા ગામમાં શાનદાર ઝુલુસનું આયોજન કરાયું હતું. હુઝુર મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમના જન્મ દિવસ નિમિત્તે તેઓના જીવનચારિત્ર્ય અંગે સમાજને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજના પવિત્ર દિવસે સમગ્ર ભરૂચ જિલ્લામાં અમન, શાંતિ, ભાઈચારો, એકતા અને અખન્ડીતતા બની રહે તે માટે મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને મુબારકબાદી આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

5 શંકાસ્પદ મોબાઈલ સાથે ૨ વ્યક્તિની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શાહીબાગમાં થયેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!