Proud of Gujarat
GujaratFeaturedINDIA

પેરેડાઈઝ કોમ્લ્પેક્ષ મા થયેલ મોત ની તપાસ અંગે નવી વસાહતના લોકોની પોલીસ તંત્ર ને માંગ નવી વસાહતમા લોકો એ વિવિધ મુદ્દા સહિતની અરજી આપી

Share

તાજેતરમા તા.૦૪/૧૧/૨૦૧૮ ના રોજ પેરેડાઈઝ કોમ્પેક્ષ નદેવાર ઓવર બ્રીજ વિસ્તારમા એક યુવાનનુ શંકાસપ્દ હાલતમા મોત નિપજ્યુ હતુ. આ મોત અંગે સઘન તપાસ કરવા નવી વસાહતના લોકોએ પોલીસ તંત્ર ને વિનંતી કરેલ છે. વિવિધ મુદ્દાઓ પણ જણાવેલ છે. નવી વસાહતમા લોકો ના જણાવ્યા અનુસાર સ્વ. રાજેશ ગોહીલ નિડર પત્રકાર હોય તેમજ સેવા ભાવી કાર્યકર હોય તેથી આત્મહત્યા કરે તેમ જણાતુ નથી. આ ઉપરાંત ફ્લેટ નં.૪૦૪ મા રહેતા મંજુલાબેનના કહેવા પ્રમાણે સ્વ. રાજેજ ગોહીલ તેમણા ઘરમા ગયા નથી તો રાજેશ ગોહીલ પેરેડાઈઝ કોમ્પેક્ષ ના ઢાબા પરથી કે કોઈ માળ પરથી કુદયા હોય તે તે કોણી બીક થી કુદયા તેણી તપાસ થવી જરૂરી છે. મૃતદેહને જોતા કુદીને મોત થયુ હોય તેમ જણાતુ નથી. આ ઉપરાંત પણ વિવિધ મુદ્દાઓ નવી વસાહતના રહીશો ધ્વારા જણાવ્યા છે. જે અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે.

Advertisement

Share

Related posts

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાની 19 શાળાઓમાં FLN માટે સ્ટેશનરી વસ્તુઓ આપી

ProudOfGujarat

સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.

ProudOfGujarat

ગાંધીનગર – નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ટૂંક સમયમાં તેનું ઑફ-કેમ્પસ ઉત્તરાખંડમાં શરુ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!