દિનેશભાઇ અડવાણી
ભરૂચ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયો હતો.જેમાં જિલ્લાના ૯ તાલુકામાં નીચે મુજબ વરસાદ નોંધાયો હતો.
Advertisement
આમોદ- 1ઇંચ
અંકલેશ્વર- 1.5 ઇંચ
ભરૂચ- 3 ઇંચ
હાંસોટ- 2 ઇંચ
જંબુસર- 6 મી.મી.
નેત્રંગ- 2.5 ઇંચ
વાગરા- 1 ઇંચ
વાલિયા- 18 મી.મી.
ઝઘડિયા- 10 મી.મી.
અતિભારે વરસાદના પગલે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચના નીચાળવાળા વિસ્તારો કસક, દાંડિયાબજાર, ફુરજા, ધોળીકૂઈ વગેરે જેવા વિસ્તારોમાં પાણી ભરાય જતા રોડ બંધ રહ્યા હતા.દર વર્ષે એક જેવી જ પરિસ્થિતિ રહે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં ભરવામાં આવતા નથી અને આ સમસયાનો સામનો આમ લોકોને કરવો પડે છે.