Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-ટોલ પ્લાઝા ખાતે ટ્રક ચાલક અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નજીક મુલદ પાસે આવેલ ને.હા ૪૮ પરના ટોલ પ્લાઝા ખાતે ટોલ કર્મચારીઓ અને એલ ટ્રક ચાલક વચ્ચે કોઇ કારણસર ઝઘડો થયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.વાયરલ વીડિયોમાં કેટલાક ટોલ કર્મીઓ એક ટ્રક ચાલકને લાકડાના સપાટા વડે માર માર્યો હોવાનું જણાઇ આવતું હોય તેમ લાગી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નજીક આવેલા ટોલ પ્લાઝા ખાતે અવાર નવાર આ પ્રકારે મારામારીના દ્રશ્યો સામે આવતા હોય છે જે બાબત અંગે પણ તંત્ર એ ધ્યાન દોરવું જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.

Advertisement


Share

Related posts

ઝઘડીયા મામલતદાર કચેરીમાં જરૂરી સ્ટાફના અભાવે લોક કાર્યો ગુંચવાતા હોવાની બુમ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી બાઈક ચોરની ધરપકડ કરી

ProudOfGujarat

વડોદરામાં શુદ્ધ પાણી પૂરતા પ્રેશરથી મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કર્યું નિરીક્ષણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!