દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલ બ્લડ બેંક ખાતે કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળી બ્લડ ડોનેશન કરી રાહુલ ગાંધીના જન્મ દિનની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement