Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કોગ્રેસ કાર્યોલય ખાતે સરદાર જન્મ જંયતી અને સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી ની પુણ્યતિથિ નીમીતે શ્રંદધાજંલી કાર્યક્રમ યોજાયો…

Share

ભરૂચ નગર ના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા કોગ્રેસના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજ રોજ ભારત ના લોખંડી પુરૂષ સરદાર પટેલ ની જન્મજંયતી અને સ્વર્ગીય વડાપ્રધાન ઇન્દિરાગાંધી ની પુણ્યતિથી નિમિતે શ્રંધ્ધાજંલીના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત ભરૂચ નગર નાં સોનેરી મેહલ વિસ્તાર માં સરદાર પટેલ ની પ્રતીમા ને શ્રદધાસુમન ફુલહાર અર્પણ કરયા હતા ભરૂચ જિલ્લા ક્રોગ્રેસ કાર્યલય ખાતે ભરૂચ જિલ્લા ક્રોગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા પ્રુર્વપ્રમુખ રાજેન્દ્ર્સિંહ રાણા પ્રવકતા નાઝુ ફળવાળા શહેર પ્રમુખ વિકી શોખી અગ્રણી કિરણ ઠાકોર સુનીલ પટેલ વગેરે ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે શ્રંધ્ધાજંલી ઉપરના આગેવાનોએ પોતાના વક્તવ્ય આપ્યા હતા…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશન પર ગુજરાત એકસપ્રેસ ટ્રેનનું પુનઃ સ્ટોપેજ મળતા સાંસદ મનસુખભાઇ વસાવા એ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!