Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-અડધા શહેરમાં આજે કલાકો સુધી વીજકાપ થી લોકો હેરાન પરેશાન.

Share

દિનેશભાઈ અડવાણી

ઉનાળાની ઋતુનો અંતિમ તબક્કો છે અને ચોમાસાની શરૂઆતની રાહ જોવાઇ રહી છે. ત્યારે ભરૂચ શહરેમાં વીજ કંપનીએ પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી છે. શહેરના 14 જેટલાં ફિડરોનું મેઇન્ટનન્સ તેમજ અન્ય ક્ષતિઓનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. વીજકાપના કારણે શહેરના 1 લાખથી વધુ લોકોને આકરી ગરમીમાં વીજળીના અભાવે પરેસેવે ન્હાવાનો વારો આવ્યો છે.

Advertisement


Share

Related posts

આમોદ કાંકરિયા ધર્માતરણ કેસમાં વધુ 4 આરોપીની અટકાયત કરી.

ProudOfGujarat

ભરૂચ : ગોડીજી જિનાલય ખાતે આચાર્ય રત્નસુંદર મહારાજાનું સ્વાગત પ્રવેશ કરાયું

ProudOfGujarat

ગુજરાતના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમને દેશનો પ્રતિષ્ઠિત “સ્કોચ એવોર્ડ” મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!