Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

ભરૂચ :જંબુસરના કાવી ગામ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં મુસ્લીમ સમાજ દ્વારા ઇદની નમાજ અદા કરી, ઇદની ઉજવણી કરાઇ હતી .રમઝાનના પવિત્ર મહિનાના અંતે સમગ્ર મુસ્લીમ સમુદાય ઇદની ઉજવણી કરવામાં આવી હતી .ગત સાંજે ગુજરાત ચાંદ કમિટીએ ચાંદ દેખાયા ની જાહેરાત કરાતાની સાથે સમગ્ર ગુજરાત સહીત દેશભરમાં ઇદની ઉજવણી કરાઇ. આ વખતે રમઝાન મે મહિનામાં આવતી હોય ૪૦ થી ૪૫ ડિગ્રી માં પણ મુસલીમ સમાજે રોઝા રાખી અલ્લાહ ની ઇબાદત કરી હતી.અને અંતે રમઝાન ઇદ આવતા સમગ્ર મુસ્લીમ સમાજ માં એક અનેરી ખુશી જોવા મળી છે.

Advertisement


Share

Related posts

નડિયાદ બ્રહ્માકુમારી પ્રભુ શરણમ ખાતે પર્યાવરણ પર ડિબેટ યોજાશે.

ProudOfGujarat

ચોમાસામાં 4 માસ બંધ રહ્યાં બાદ સિંહ દર્શન માટે જંગલનાં દ્વાર ખુલ્યા, પર્યટકો ઉમટ્યાં

ProudOfGujarat

ઝઘડિયાના ભાલોદના સંદિપ વસાવા બીટીપી માં જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!