Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWorld

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

આજે વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ઠેર-ઠેર કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને પર્યાવરણ અંગે જાગૃતિ આવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતીસ્વચ્છ ભારત મિશન અંતરગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ એ પોતાના લોકેશન પર વૃષા રોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી.આ વૃક્ષા રોપણના કાર્યક્રમમાં 108,181 તથા ખિલખિલાટના કર્મચારી ઓ જોડાયા હતા.GVK ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ દ્વારા પાંચ જૂનના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વૃષા રોપણ કરી તમામ કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવાં આવી હતી.

Advertisement


Share

Related posts

પાલેજ નવી નગરીમાંથી ૧૮૧૦૦ નો ડમણિયો દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ફસાયા, સરકાર પાસે માંગી મદદ

ProudOfGujarat

કોરોનાનાં કહેર વચ્ચે રાજપારડીમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!