Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ-મિપ્કો ચોકડી નજીક ગાયત્રીપાર્ટી પ્લોટ પાસે ઉભેલ કારના કાંચ તોડી રોકડ રકમની ચોરી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના મિપ્કો ચોકડી વિસ્તારમાં આવેલ ગાયત્રી પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલ મહાવીર સિંહ અનુપસિંહ ઝાલા ની એસક્રોસ કાર નંબર જી.જે ૨૭ સી.એફ ૨૧૮૬ ની પાછળના ભાગે મુકવામાં આવેલ અંદાજીત 2 લાખ રૂપિયાની રોકડ રકમ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કારના કાંચ તોડી ચોરી કરી લઇ ગયા હતા.હાલ સમગ્ર મામલા અંગે જાણવા મળ્યા મુજબ કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ મથકે નોંધવવા પામી ન હતી.

Advertisement


Share

Related posts

નર્મદા જીલ્લાનાં ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા 20 જેટલી આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત કરાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ProudOfGujarat

ઝઘડીયાના નાના અણધરા ગામના ખેડૂતના નામે બારોબાર રૂ.6 લાખની લોન લેવા બાબતે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!