Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર આવેલ આર ટી ઓ નજીક ના શોપીંગ ખાતે બેકાબુ બનેલા ટેન્કરે દુકાન સહીત વાહન માં ઘુસાડી દેતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે સર્જાયો હતો ………..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના નેશનલ હાઇવે ઉપર  આર ટી ઓ કચેરી નજીક ના શોપિંગ ખાતે એક મોટરસાયકલ ને ઉંડાવી દુકાનો તરફ બેકાબુ બનેલ ટેન્કર ચાલકે ધડાકા ભેર દુકાન માં ઘુસાડી દેતા લોકો માં ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો . અચાનક બેકાબુ ટેન્કર દુકાન તરફ ઢસી આવતું જોઈ ઉપસ્થીત લોકો ના જીવ એક સમયે તાળવે ચોંટી ગયા હતા તો બીજી તરફ ધડાકા ભેર દુકાન માં ઘુસી ગયેલ ટેન્કર ના આગળ ના ભાગે સવાર ડ્રાઇવર અને ક્લીનર ફસાઈ જતા ભારે જહેમત બાદ લોકો દ્વારા તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા …બકાબુ બનેલ ટેન્કર ના કારણે સદનસીબે ઘટના સ્થળે મોટી દુર્ઘટના ટળી હતી તો જી સી બી ની મદદ થી ટેન્કર ને ખસેડવાની કામગીરી હાથધરાઈ હતી…….

Advertisement

 

 


Share

Related posts

ભરૂચ : પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

નર્મદાના ગોરા ઘાટ ઉપર આરતીના ચાર્જ લેવા બાબતે સાધુ સંતોએ મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેકટરને આવેદન આપ્યું

ProudOfGujarat

અખાત્રીજના દિવસે રાજ્યના 24 યાત્રાધામો પર સફાઈ ઝૂંબેશ, CM સહિત અનેક નેતાઓ જોડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!