Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ-સિવિલ હોસ્પિટલના ડિજિટલ એક્સરે રૂમમાં ગટરના પાણી ભરાયા.તંત્ર થયું દોડતું…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ સિવિલ હોસ્પિટલના ડિજિટલ એક્સરે રૂમમાં ગટરના પાણી ભરાય જતા સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ગટરનું પાણી સાફ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ મામલા અંગે સિવિલના આર.એમ.ઓ સહિત મેડિકલ ઓફિસરે મુલાકાત પણ લીધી હતી.તેમજ ભરૂચ નગરપાલિકાને બ્લોક થયેલ ગટરો અંગેની જાણકારી આપી હતી જેથી વારંવાર ગટરના પાણીની લઇને થતી સમસ્યાનું નિરાકરણ આવી શકે.તો બીજી તરફ એક્સરે રૂમની બાજુમાં પણ દર્દીઓના સગા વ્હાલા દ્વારા ગંદકીનું સામ્રાજ્ય કરાયું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement


Share

Related posts

ગુજરાત R.N.T.P.C કરારબદ્ધ કર્મચારી સંઘના કર્મચારીઓ હડતાલ પર…

ProudOfGujarat

નબીપુર ગ્રામ પંચાયતમાં નવનિયુક્ત સરપંચ અને સભ્યોએ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

ઇંગ્લીશ દારૂ ની ૩૭૨ બોટલ ભરેલ સ્કોર્પીયો કાર સાથે એક ઇસમ ને જડપી કુલ કી.રૂ.૫,૧૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરતી વરતેજ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!