Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

છેલ્લા પાંચ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ તથા પોસઇ કે.એમ.પટેલ ની સૂચના અનુસંધાને ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલ છે.જે અનુસંધાને પેરોલ ફલૉ સ્કોડ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા અર્થે ઝઘડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઝઘડિયા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૩૦૧/૨૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી,૬૫એઈ,૧૧૬(ખ) ગુનાનો આરોપી વિજયભાઈ પ્રતાપભાઈ વસાવા ઉંમર વર્ષ ૩૨ રહે,ધોલેખામ મંદિર ફળિયું ,તાલુકો.ઝઘડિયા જીલ્લો.ભરૂચ ખાતેથી તારીખ ૨૨-૫-૨૦૧૯ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના અ.હે.કો મગનભાઈ દોલાભાઈ ,અ.પો.કો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,અ.પો.કો નિલેશભાઈ નારસિંગભાઈ દ્વારા ટીમવર્ક થી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અપહરણના તથા પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તથા ભોગ બનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ નડીયાદ.

ProudOfGujarat

લીંબડીનાં તળાવમાં યુવાન ડુબ્યો, પરંતુ પછી શું થયું જાણો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસનું વધતું સંક્રમણ ચિંતામાં વધારો, ૬૦ થી વધુ ગામો તેમજ શહેરની ૭ થી વધુ સોસાયટીના માર્ગો સિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!