Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-યુનિયન સ્કૂલ નજીક નજીવી બાબતે બે જૂથ બાખડયા,પથ્થરમારો થતા બે વ્યક્તિને ઇજા, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હાલ સ્થિતિ નિયંત્રણમાં.

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ જુના ભરૂચ વિસ્તારમાં આવેલ યુનિયન સ્કૂલ પાસે પાઇપ લાઈન તૂટી જવા મુદ્દે બે જૂથ વચ્ચે મારામારી તેમજ પથ્થર મારો થતા બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.મામલા અંગેની જાણ ભરૂચ શહેર એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ મથકે થતા પોલીસના કાફલા ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.હાલ સમગ્ર મામલા અંગે પોલીસે વધુ તપાસ હાથધરી ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચમાં વધતા સંક્રમણ વચ્ચે શાકભાજીનાં લારી વિક્રેતાઓની બેદરકારી, માસ્ક વગર ફરતા લારી ધારક અને ખરીદી કરવા આવેલ લોકોનો વીડિયો વાયરલ.

ProudOfGujarat

વડોદરામાં યુવતીની છેડતી કરતા વિધર્મી રોમિયોને ઝડપી પોલીસના હવાલે કરાયો.

ProudOfGujarat

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો વકર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!