Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ ૧૬-૦૫-૨૦૧૯ ના રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.સંસ્થાના પ્રમુખ કિરણકુમાર સોલંકી તેમજ મહામંત્રી ધર્મેશભાઈ સોલંકીએ આ શુભ પ્રસંગે સમસ્ત વાલ્મિકી સમાજને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. તેમજ આ સમૂહ લગ્નોત્સવમાં દાનવીર દાતાશ્રીઓનો સંસ્થાના આયોજકોને હિમ્મત તથા પ્રોત્સાહન પૂરું પાડવા બાદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.પ્રથમ તેમજ દ્રિતીય સમૂહ લગ્નોત્સવના સફળ આયોજન બાદ તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવનાર છે જેમાં ૧૧ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે તો આ શુભ પ્રસંગે નવદંપતીઓને આશીર્વાદ આપવા સમસ્ત વાલ્મિકી સમાજને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Advertisement


Share

Related posts

વડોદરા : કરજણ તાલુકાના પિંગલવાડા ગામની સીમમાંથી પસાર થતી ઢાઢર નદીમાં મગરે એક કિશોરને શિકાર બનાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : શેઠ ફળિયા વિસ્તારમાં ગટરલાઇન લીકેજનાં કારણે મકાનમાં ભૂવો પડયો.

ProudOfGujarat

વિરમગામ પાણી પુરવઠા ના હાંસલપુર જુથના હેડવર્કસ મા નવી એજન્સી થી કોન્ટ્રાક્ટ બદલાતા 70 થી વઘુ કામદારો ને કાઢી મૂકાતા રોષ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!