Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:માં રેવા ને રણ બનતી બચાવો અભિયાયનના ભાગરૂપે શુકલતીર્થના પવિત્રધામે જાગૃત નાગરિકોની બેઠક મળી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચની જનતા જાગૃત થઈ રહી છે.ધીરે ધીરે આંદોલનના મંડાણ થઈ રહ્યા છે ત્યારે સોશ્યલ મીડિયાના ગ્રુપ દ્વારા માં રેવા ને રણ થતી અટકાવવા એક થયેલ ભરૂચની જાગૃત જનતાની પહેલી બેઠક શુકલતીર્થના પવિત્રધામ ખાતે મળી હતી.જેમાં આવનાર સમયની રણનીતિ નક્કી કરવા અને આંદોલનની રૂપરેખા ઘડવા શુકલતીર્થ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં દુષ્યંત.સી.સોલંકી(કન્વેનર),પૂર્વ સરપંચ નિલેશ વસાવા તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.માં રેવા ને રણ બનતી અટકાવા ભરૂચ જિલ્લાની જનતામાં નર્મદાને જીવંત કરવા આ આંદોલનમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન આગેવાનોએ કર્યું હતું.

Advertisement


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી ખાતે પાર્ક કરીને મુકેલ ટ્રકની ઉઠાંતરી…

ProudOfGujarat

ઉમરપાડામાં આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર નાયબ કલેકટર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ ગુનો દાખલ કરી ધરપકડ કરવાની માંગ.

ProudOfGujarat

સુપ્રિમ કોર્ટ દ્વારા આદિવાસીઓને જંગલ માથી કાઢવાના ચુકાદા વિરુદ્ધ આદિવાસીઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!