Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગામી ૧ મેં ના રોજ ભરૂચ ખાતે થનાર ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી પૂર્વે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ની અધ્યક્ષતા માં અધિકારીઓ સાથે એક બેઠક મળી હતી….

Share

આગામી ૧ મેં ના રોજ ગુજરાત સ્થાપના દિન ની ઉજવણી ભરૂચ ખાતે થનાર હોય શહેર અને જીલ્લા ના જેની તૈયારીઓ જોરસોર માં ચાલી રહી છે. જેના ભાગ રૂપે રાજ્ય ના ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ની અધ્યક્ષતા માં અલગ અલગ વિભાગો માં ફરજ બજાવતા અધિકારીઓ સાથે જીલ્લા કલેકટર ઓફીસ ના હોલ માં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક માં ભરૂચ ખાતે યોજાનાર ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ના કાર્યક્રમો અને તેના આયોજન ઉપર તેમજ સુરક્ષા વ્યવસ્થા સહીત ના મુદ્દે તંત્ર ના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી …ઉલ્લેખનીય છે કે ગુજરાત સ્થાપના દિન ને અનુલક્ષી આગામી ૨૮ તારીખ થી વિવિધ કાર્યક્રમો યોજાવવાના છે જેની તૈયારીઓ ને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે……

Share

Related posts

રાજપારડી-નેત્રંગ રોડ પર ખેતરમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચ : હાથરસ ગેંગ રેપ મામલે ભરૂચનાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓની ગૌરીવ્રતને લઈને અનોખી પહેલ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!