Proud of Gujarat
FeaturedEntertainmentGujarat

જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા “વોઇસ ઓફ ભરૂચ ” સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં તારીખ ૧૦-૦૫-૧૯ ના રોજ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાના સંગીત ક્ષેત્રે રુચિ ધરાવતા લોકો માટે “વોઇસ ઓફ ભરૂચ “સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કોમ્પિટિશનમાં ૫ વર્ષ થી લઈને ૭૦ વર્ષ વય સુધીના કુલ ૧૦૮ સ્પર્ધકોએ વોઇસ ઓફ ભરૂચ ” સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.આ કોમ્પિટિશનમાં જજ તરીકેની સેવા નયનભાઈ છત્રીવાળા,સેજલ સોની તથા નિર્ણાયક જજ તરીકે જનકભાઈએ સેવા આપી હતી.આ કોમ્પિટિશનમાં ફાઇનલમાં પોહ્ચવા માટે ૨ સ્તરમાંથી પસાર થવાનું હતું જે મુજબ ૧૦૮ સ્પર્ધકો માંથી ૩૦ સ્પર્ધકોની ફાઇનલ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવશે.આ ફાઇનલ સ્પર્ધા તારીખ ૨૫/૦૫/૧૯ ના રોજ રૂંગટા વિદ્યાભવન સ્ટેશન રોડ ભરૂચ ખાતે યોજાશે.

Advertisement


Share

Related posts

રાજકોટમાં કિસાન અગ્રણી ઉપર થયેલા અત્યાચારનાં વિરોધમાં ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

ProudOfGujarat

ધોરણ 10 અને 12 માં બે વિષયમાં નપાસ થનારને પણ માસ પ્રમોશન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : ઝાડેશ્વર સ્થિત પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!