Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:સ્ટેશન રોડ પર આવેલ શેઠના પ્લાઝા શોપિંગમા આગ લાગી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ પંથકમાં સાંજના સમયે સ્ટેશન રોડ પર આવેલ શેઠના પ્લાઝા શોપિંગસેંટર માં આગ લાગી હતી.સદ્ નસીબે આ બનાવનમાં કોઈ જાનહાની થઇ ન હતી.આ આગ શોર્ટ સર્કીટ થી લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ ના ટેન્કરો આવી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement


Share

Related posts

ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના, બારગઢમાં માલગાડીના 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંક ૨૦૦ થી વધુ, 5 નાં મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના તિલકવાડા ગુરુમુખી એજન્સીની છત્તીસગઢના સહ પ્રભારી નિરંજન વસાવા એ મુલાકાત લીઘી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!