Proud of Gujarat
EducationFeaturedGujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નવા સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ ભરૂચ જિલ્લામાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફેબ્રુઆરી સત્ર અને ઓગસ્ટ સત્રમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ માટે પરિચય બેઠકનું આયોજન ઇગનોના કોન્ફેરન્સ હોલમાં કરવામાં આવ્યું હતું.જેમાં પ્રવેશ લેનાર નવા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અંગ્રે, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા તેમજ કોલેજના પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા અને નવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

Advertisement


Share

Related posts

રખડતા પશુઓ પકડવામાં નિષ્ફળ AMC તંત્ર, રખડતા પશુએ એક વ્યક્તિનો જીવ લીધો.

ProudOfGujarat

ભરૂચમાં આપની તાબડતોડ એન્ટ્રી : ભરૂચ ભાજપ યુવા મોરચાના 60 થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કાર પલ્ટી જવાની બે ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!