Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચ:RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરાઈ હતી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકોને નાપાસ કરાતા વાલીઓની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ને રજુઆત કરાઈ હતી. જેમાં અંકલેશ્વરની ગટ્ટુ વિદ્યાલય, સંસ્કારદીપ સ્કૂલ, અને યુનિટી ઈંગ્લિશ મીડીયમ સ્કૂલના બાળકોના વાલીઓએ રજુઆત કરી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે RTE હેઠળ પ્રવેશ લીધેલ બાળકને નપાસ કરવાનો હોતો નથી છતાં પણ કોઈ ખાનગી સ્કૂલ આવા બાળકોને નાપાસ કરશે તો અને વાલી આ અંગે રજુઆત કરશે તો સખત પગલાં ભરવામાં આવશે જેમાં સ્કૂલની માન્યતા રદ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

Advertisement


Share

Related posts

અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, 2.26 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

ProudOfGujarat

જંબુસરના કારેલી ગામના તલાટીની મનમાની : પૂરતી સેવાઓનો લાભ ન મળતા ગ્રામજનોને અડચણ…!

ProudOfGujarat

વડોદરામાં સાર્વજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કેવી રીતે થઈ, જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!