Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ ભરૂચ જિલ્લામાં પાણીની વ્યવસ્થા અંગે GNFC ખાતે સમીક્ષા બેઠક મળી હતી.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં જળ સંકટ થી પ્રભાવિત વિસ્તારો અને ગામો અંગે જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક નું અયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા,જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ,જન પ્રતિનિધિઓ સાથે પાણીની સમસ્યા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ સાથે જળ સંકટ થી પ્રભાવિત વિસ્તારોના નિરાકરણ માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યા હતા.નર્મદા નદીમાં દરિયાના પાણી ભળી જવાના કારણે થતી તટ પર ખારાશને અટકાવવા માટે દરિયા અને નદી વચ્ચે હંગામી ધોરણે આરબંધ બાંધવા અંગે પણ ચર્ચા કરવામા આવી હતી.

Advertisement


Share

Related posts

સાતમું પગાર પંચ ન મળતા સરકારી પોલીટેકનિકના પ્રાધ્યાપકોએ કાળા કપડાં પહેરી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

ભરતસિંહ સોલંકીએ જ સૂત્ર આપ્યું હતું 2022 કોંગ્રેસ લાવીશ પરંતુ ચૂંટણી પહેલા શોર્ટ બ્રેક લીધો..!!

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 26 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2045 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!