Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર – ભરૂચ એલસીબીએ સટ્ટાબેટિંગ ના અડ્ડા ઉપર રેડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં પાના પત્તાનો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ રેડ કરી હતી.જેમાં ઈકબાલ ગુલામ મોહમ્મદ ,(રહે ધોબીવાડ ભરૂચ) ને પકડી પાના-પત્તા અને આંકડાના સાધનો સહિત ૪૪ હજાર રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બીજા ચાર જેટલા આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.જેને પકડવાના ચક્રો ગતિમાન ભરૂચ એલસીબીએ કર્યા હતા અને આ તમામ વિરુદ્ધ જુગારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળની કાર્યવાહી અંકલેશ્વર શહેર પોલીસને સોંપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અંકલેશ્વરના સ્ટેશન વિસ્તાર પર ભરૂચ એલસીબી દ્વારા સટ્ટાબેટિંગના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : આમોદ પોલીસે વધુ 22 ભેસોનું ક્રુરતાપૂર્વક વહન કરતાં ઇસમને ઝડપી પાડયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાનાં વલણ ગામમાં વલણ 3 સ્માર્ટ આંગણવાડીમાં નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ.

ProudOfGujarat

વિરમગામ ના દસલાણા ગામ પાસે ઘાયલ થયેલ મોરને જીવદયા પ્રેમીઓએ સારવાર આપી જીવ બચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!