Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં  ઠેર ઠેર પરશુરામ જયંતીની થયેલ ઉજવણી

Share

ભ્રમ સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ.

આજ રોજ તા.૧૮/૦૪/૨૦૧૮ ના રોજ પરશુરામ જયંતીં  નિમિતે સમગ્ર ભરૂચ જીલ્લામાં વિવિધ કાર્યક્રમોનું  આયોજન કરવામાં આવ્યુ હતુ.પરશુરામ જયંતી  નિમિતે ભ્રમ સમાજના ઉપક્રમે ભરૂચ જીલ્લા ના વિવિધ વિસ્તારોમાં સમાજ સેવાના કર્યક્રમો  યોજવામાં આવ્યા હતા જેમા ભરૂચ ની દાંડિયાબજાર પ્રાથમિક  શાળા ખાતે નારાયણ હોસ્પિટલ અને  સાધના સ્કુલ ના સહયોગ થિ નેત્ર ચિકિત્સા કેંદ્ર નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો લાભ લોકોએ મોટી સંખ્યામાં લીધો હતો.આ ઉપરાંત પરશુરમ જયંતી નિમિતે ભજન કિર્તન અને ભંડારાના પણ કર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા “સમર્થ” થીમ પર ચતુર્થ વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના દધેડા ગામે ચુંટણીમાં હારજીતના મામલે બે જુથો વચ્ચે અથડામણ.

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!