Proud of Gujarat
EducationFeaturedGujarat

ભરૂચની સંસ્કાર વિદ્યાભવન દ્વારા શાળાના પૂર્વ વિદ્યાર્થી અને કેલેન્ડર બોય તરીકે જાણીતા ધનેશ ખટવાણીનું સન્માન કરાયું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચની મણી બા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવનમાં ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરનાર ધનેશ ખટવાણી નામનો વિદ્યાર્થી કેલેન્ડર બોય તરીકે જાણીતો છે.આ વિદ્યાર્થીની વિશેષતા એ છે કે તે આ સદીના કોઈ પણ વર્ષના કોઈ પણ મહિનાની કોઈપણ તારીખે કયો વાર આવે છે તેનો પળવારમાં ઉત્તર આપી દે છે.વિદ્યાર્થીની આ અનોખી સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પુષ્પાબેન પટેલ,વહીવટદાર નીકી મહેતા,આચાર્ય શર્મિલા દાસ તેમજ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

રેપ વિરોધ પ્રદર્શન

ProudOfGujarat

નડિયાદ : કાજીપુર નજીક આવેલી કંપનીમાં વેસ્ટેજ સ્લજ કાઢવા ગયેલા 3 વર્કરો બેભાન થયા.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં કોરોના મહામારી વચ્ચે પીવાનું ગંદુ પાણી આવતા લોકોમાં ગભરાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!