Proud of Gujarat
GujaratFeaturedINDIA

આણંદ ગણેશ ચોકડી પાસે કૈલાશ ફાર્મ રોડ પર નગરપાલિકાના રોડ રોલરમાં આગ-ફાયરે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહીં.

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આણંદ ખાતે આવેલ ગણેશ ચોકડી પાસે ની કૈલાસ ફાર્મ રોડ પર નગર પાલિકા ના રોડ રોલર માં આજ રોજ બપોર ના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોઢધામ મચી હતી……..
રોડ રોલર માં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગ માં કરવામાં આવતા તાત્કાલિક ફાયર ના લાશ્કરોએ ઘટના સ્થળે દોડી જઇ આગ ની જવાળાઓ થી સળગી રહેલા રોડ રોલર ઉપર પાણી નો મારો ચલાવી આગ ને કાબુમાં લીધી હતી…જોકે સદનસીબે ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…….

Advertisement

Share

Related posts

રાજપીપળા : 31 મી ડિસેમ્બરના પર્વ ટાણે કુલ રૂ. ૨,૧૯,૮૮૦/- નો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી GIDC હાઈકલ કંપનીમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

માંગરોળમાં સરકારી કર્મચારીઓએ બ્લેક ડે ઉજવી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કર્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!