Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના જાયન્ટસ ગ્રુપના સભ્યો સાથે પ્રમુખ ગૌતમ મહેતા દ્રારા ઠંડી છાશના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

જ્યારે રાજ્યમાં ૪૪° ડિગ્રી ગરમી પડી રહી છે અને યલો, ઓરેન્જ,રેડ એલર્ટ સિગ્નલ્સ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ ટ્રાફિક વિભાગના પોલીસ જવાનો ભરબપોરે ખુલ્લામાં ટ્રાફિક નિયંત્રણની જવાબદારી પૂરી કરી રહ્યા છે, તેવા જવાનોની કામગીરીને પ્રોત્સાહન આપવાના હેતુસર ભરૂચ જાયન્ટસ ગ્રુપના સભ્યો સાથે પ્રમુખ ગૌતમ મહેતાએ ઠંડી છાશના પાઉચનું વિતરણ બરાબર ૧૧.૩૦ વાગ્યે પાંચબત્તી સર્કલથી કરી ત્યારબાદ ભરૂચ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલ પર જઇ પોલીસના જવાનોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટ્સના સભ્યોએ સમયસર હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

પ્રોજેક્ટ ડાયરેક્ટર
જગદીશ સેડાલા.
જતીનભાઇ પ્રજાપતિ.
તારીખ ૨૮/૪/૧૯.
સમય ૧૧.૩૦


Share

Related posts

અમદાવાદમાં વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરતી એલ.સી.બી.

ProudOfGujarat

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું મહાકાલી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન બંધ રહેશે.

ProudOfGujarat

નબીપુર નજીક આવેલી વિરામ હોટલના પાર્કિંગમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!