Proud of Gujarat
FeaturedGujaratINDIA

જમ્મુ કાશ્મીર ના કથુવા અને યુપી ના ઉન્નાવ તેમજ સુરતના પાંડેસરા માં બાળા સાથે થયેલ દુષ્કર્મ ના વિરોધ્ધ માં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા અંકલેશ્વરમાં કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજી ગુનેગારોને ફાંસી ની સજા ની માંગણી કરવામાં આવી હતી

Share

ભરૂચ જિલ્લા  યુથ કોંગ્રેસ અને કામદાર સંઘ દ્વારા જમ્મુ કાશ્મીર ના કથુવા માં માસુમ બાળા પર થયેલ દુષ્કર્મ અને યુપીના ઉન્નાવ તેમજ સુરત ના પાંડેસરા માં બાળા પર થયેલ બળાત્કાર ની ઘટના ના વિરોધ માં અંકલેશ્વર જીઆઇડીસી માં પ્રતિન ચોકડી થી વાલીયા ચોકડી સુધી કેન્ડલ માર્ચ  સાથે મૌન રેલી નું યોજાય હતી  આ રેલી દરમ્યાન અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો  આ મૌન રેલીમાં કોંગ્રેસ ના કાલુ ચૌહાણ ,મગન પટેલ ,કામદાર આગેવાન ડી સી સોલંકી બાલુ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા અને આ દુષ્કર્મ આચરનારા ગુનેગારોને ફાંસી ની સજાની  માંગણી કરવામાં આવી હતી

Advertisement

Share

Related posts

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

ProudOfGujarat

ઝઘડીયા : ભાલોદ વિભાગ શિક્ષક સહકારી મંડળીની સાધારણ સભા યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના સંજાલી ખાતેના શોપિંગ કોમ્પલેક્ષના ધાબા પરથી પટકાયેલ 30 વર્ષીય યુવકનું મોત, જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!