Proud of Gujarat
FeaturedGujarat

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કસક ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું.હનુમાન ભજન મંડળ દાંડિયા બજાર દ્વારા ભજન તથા દાંડિયા રાસની રમઝટ થી આખું વાતાવરણ આનંદમય બન્યું હતું.આ ભજનમાં વડીલો થતાં સંસ્થાના બહેનો જોડાઈ ભક્તિમય સંગીત દ્વારા બધાના મન મોહી લીધા હતા.ભજનના અંતે સંસ્થાની બહેનો દ્વારા વડીલોને હાંડવાનું વિતરણ કરી વડીલો સાથે પ્રેમભરી લાગણીથી હાંડવો ખાધો હતો.સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ તથા સમાજ સેવિકા જશુબેન પરમાર પણ ભજનમાં જોડાયા હતા.

Advertisement


Share

Related posts

નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા કલેકટરને રજુઆત.

ProudOfGujarat

લીંબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ આઈ વોર્ડની હાલત ખુબ જ દયનીય છે.

ProudOfGujarat

ભરૂચ SOG પોલીસે શંકાસ્પદ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!