Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ-નાંદેરા ગામ ખાતે તસ્કરોનો તરખાટ,એક સાથે બે મકાનોને બનાવ્યા નિશાન,૬ લાખ ઉપરાંતની મત્તાપર હાથફેરો…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ વાગરા પોલીસ મથક ની હદ વિસ્તારમાં આવેલ નાંદેરા ગામ ખાતે મસ્જિદ ફળીયા વિસ્તારમાં ગત રોજ એક સાથે બે જેટલા બંધ મકાન માં તસ્કરોએ ત્રાટકી લાખ્ખો ની મત્તા ઉપર હાથફેરો કરતા ખળભળાટ મચ્યો હતો.

Advertisement

ગામના મસ્જીદ ફળીયા વિસ્તારના બે બંધ મકાનોમાં ચોરી થઇ હતી,જેમાં એક મકાન માંથી ૪.૫૦ લાખ તેમજ અન્ય એક મકાન માંથી ૨.૯૨ લાખ ની મત્તા માં સોના ચાંદીના દાગીના સહિત રોકડ મળી ૬ લાખ ઉપરાંતની ચોરી થતા સમગ્ર મામલા અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

આખરે 20 દિવસના ઉકળાટ બાદ ભરૂચ-અંકલેશ્વર પંથકના વાલિયા- ઝઘડીયા વિસ્તારમાં વરસાદની ધીમીધારે એન્ટ્રી.

ProudOfGujarat

ભરૂચનાં ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ પર વાહનો અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો.

ProudOfGujarat

ભરૂચમાં રાજીવ આવાસ યોજના નિષ્ફળ, ઝુંપડપટ્ટીમાં પુનઃ સ્થાપિત કરવાની માંગણી સાથે લાભાર્થીઓ કલેકટરનાં શરણે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!