Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં કુલ ૬૩.૮૨% મતદાન…

Share

દિનેશભાઇ અડવાણી

૨૨-ભરૂચ લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્‍ટ વિધાનસભા મતદાર વિભાગ વાઇઝ સાંજના ૫ વાગ્યા સુધીમાં થયેલ મતદાનની વિગતો.

Advertisement

૧૪૭ – કરજણ- ૬૯.૭૭%
૧૪૯ – ડેડીયાપાડા-૭૦.૪૯%
૧૫૦ – જંબુસર-૫૭.૪૨%
૧૫૧ – વાગરા- ૬૧.૨૫%
૧૫૨ – ઝઘડીયા- ૬૯.૦૦%
૧૫૩ – ભરૂચ- ૫૯.૨૧%
૧૫૪ – અંકલેશ્વર- ૬૧.૨૮%
—————————————
કુલ ટકાવારી ૬૩.૮૨%


Share

Related posts

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

ProudOfGujarat

પ્રજામાં અનેરો ઉત્સાહ : ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસેથી નીકળતી ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાના આયોજકો તૈયારીઓમાં…

ProudOfGujarat

નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠતાનો એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!