
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી ઉપર તૈયાર થી રહેલા નવા બ્રિજ ની વેલ્ડીંગ કામગીરી કરવા માટે આવેલા મહેસાણા ખાતે ના સાંતુ સના ગામ ખાતે ના રહેવાસી રણછોડ ભાઈ પ્રજાપતિ નાઓને કામગીરી વેરા કરંટ લાગતા તેઓ નું મોત થયું હતું……….
બનાવ અંગે ની જાણ પોલીસ ને થતા પોલીસે મૃતક ની લાશ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી ……..