Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

IPL ની મેચો પર સટ્ટો રમાડનાર યુવાનને ઝડપી પાડતી એસ.ઓ.જી ટિમ…

Share

દિનેશભાઇ અડવાણી

IPL ની મેચો રમાય રહી છે ત્યારે તેની સાથે-સાથે ભરૂચ જિલ્લામાં IPLનો સટ્ટો પણ ઠેર-ઠેર રમાય રહ્યો છે .ત્યારે આવા એક સટ્ટા અંગેની બાતમી એસ.ઓ.જી ટીમને મળી હતી અને તે બાતમી મુજબ રેડ કરતા અયોધ્યા નગરમાં એક યુવાન ને એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યો હતો .આ અંગેની વિગત જોતા એસ.ઓ.જી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યા નગરમાં રહેતા પ્રતીક જયભાઈ રાણા IPLની મેચ અંગે હાર-જીતનો તેમજ રનનો તેમજ ફોર અને સિક્સ જેવી ક્રિકેટની અન્ય બાબતો અંગે સટ્ટો રમાડતા ઝડપાયો હતો .જેની પાસેથી સટ્ટા રમાડવા અંગેના સાધનો લેપટોપ,તેમજ રોકડા નાણાં અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ૩૭૮૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement


Share

Related posts

વડોદરાના વડુ ગામમાં ઓટો રિક્ષાના એન્જિનમાં છૂપાવીને લવાતો ગાંજો ઝડપાયો 3 ઇસમોની ધરપકડ, એક ફરાર

ProudOfGujarat

ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ProudOfGujarat

ગઢડાના DYSP ના ડિસમિસની માંગ સાથે સુરતમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓએ આપ્યું આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!