Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઉજવણી કરવારમાં આવી હતી 

Share


     બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની 127મી જન્મ જ્યંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વાલિયા તાલુકા પંચાયતની કચેરી ખાતે ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અને વાલિયા તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ  કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ રવિશંકર વસાવા અને ભરૂચ જિલ્લા  પંચાયતની અનુસૂચિત જાતિ  સમાજ કલ્યાણ શાખા અધિકારીઓ તેમજ આમંત્રિતો અને દલિત સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
તો વાલિયા તાલુકાના એસટી,એસસી અને માયનોરીટી સમાજના આગેવાનો વિજય વસાવા અને પલાભાઈ વસાવા,વિનય વસાવા અને અન્ય યુવાનો સહીત આગેવાનોએ વાલિયા તાલુકા પંચાયત સ્થિત ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી

Advertisement

Share

Related posts

ખેડા : ચુણેલ અલીણા રોડ પર જાનૈયાઓ ભરેલી બસમાં આગ લાગતા અફરાતફરી

ProudOfGujarat

નાંદોદ તાલુકાના વાવડી ગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે ભુખી નદી ઉપર નિર્માણ થયેલ બ્રીજનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!