Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ માં જોવા મળ્યો મૌસમ નો બદલાતો મિજાજ….કેટલાક સ્થળોએ વરસાદ ના અમી છાટણા….

Share

 

ભરૂચ શહેર ના કેટલાય ભાગો માં સવાર ના સમયે વરસાદ ના અમી છાટણા પડ્યા હતા.

Advertisement

શહેર અને જીલ્લા માં સવારે સૂર્યદેવ અને વાદળ વચ્ચે શાન્તાકુકડી ની રમત જોવા મળી હતી….
વાદળ છાયું વાતાવરણ ના પગલે કાળઝાળ ગરમી માંથી લોકો ને કંઈક અંશે રાહત મળી હતી..સાથે જ વાતાવરણ માં દિવસઃ દરમિયાન કેટલાક સ્થાનો ઉપર ઠંડક પ્રસરી હતી………


Share

Related posts

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

ProudOfGujarat

ભરૂચ મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ.

ProudOfGujarat

ગુજરાતના દરિયા માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરું થયું અસફળ, ATS નું મોટું ઓપરેશન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!