Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ માં બન્યો હાસ્યસ્પદ બનાવ.એક બાઈક ચાલક પોતાની પત્નીને લઈ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં ઘુસ્યા.સિવિલ પર હાજર પોલીસ કર્મીએ વચ્ચે આવી બાઈક ચાલક પતિ-પત્નીને બાઈક સમેત બહાર કાઢ્યા…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવ ની પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ બપોર ના સુમારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે એક કાકા પોતાની પત્ની ને લઈ ને આવ્યા હતા.તે દરમિયાન બાઈક લઈ આવેલા કાકા દ્વારા બાઈક ને પાર્કિંગ માં પાર્ક કરવાને બદલે બાઈક ને લઈ ને સીધા ભરૂચ સિવિલ હોસ્પિટલ ના તાત્કાલિક સારવાર વિભાગ માં અંદર ઘુસી ગયા હતા.બાઈક લાઈનને અંદર આવતા જ બે મિનિટ માટે બધા સ્થબ થઈ ગયા હતા.જોકે સિવિલ પર હાજર પોલીસ કર્મી જસવંત ભાઈ દ્વારા કાકાને સમજાવીને બાઈક સાથે સિવિલ હોસ્પિટલની બહાર કાઢ્યા હતા.આ બનતાની સાથે હજાર લોકો તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફના વ્યક્તિઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

Advertisement


Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે એરસ્ટ્રીપ શરૂ કરાશે.

ProudOfGujarat

નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર મોટા ભુવા પડયા છતાં કોઇને કંઇ પડી નથી : વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબુર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં હસ્તી તળાવ પાસે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના એક મકાનમાં 29 વર્ષીય પરણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!