

ભરૂચ ના સોનેરી મહેલ નજીક એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ હિન્દૂ મુસ્લીમ ના આસ્થા સમાન ગંજશહીદ બાવા ના દરગાહ ના ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ના યુવા આગેવાન ઝુલ્ફીકાર અલી સયદ.સમસાદ અલી સહીત ના શ્રદ્ધારુઓએ ઉપસ્થીત રહી સંદલ શરીફ તેમજ ઉર્સ ની ભક્તિ ભાવ પૂર્વક ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી જે દિવસઃ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ન્યાજ શરીફ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…………..