Proud of Gujarat
FeaturedGujaratINDIA

બધાંરણ ના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી કાર્યક્રમો યોજાયા હતા …જેમાં રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ સ્ટેશન સ્થિત ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા …….

Share

                              
આજે ૧૪ એપ્રીલ એટલે દલિતો ના મસીહા અને બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિતે શ્રધાંજલી ના કાર્યક્રમો યોજાયા હતા ….
      ભરૂચ ના સ્ટેશન રોડ સ્થિત આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે વિવિધ રાજકીય પક્ષો તથા દલિત સંગઠનો એ વિવિધ વિસ્તાર માંથી રેલી સ્વરૂપે આવી પહોંચ્યા હતા જ્યાં ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી ડો.બાબા સાહેબ આંબેડકર તુમ અમર રહો ના નારા સાથે વાતાવરણ ગુંજતું કર્યું હતું…..
      જોકે ભરૂચ ના બી.એમ.જી બામસેફ ઇન્શાફ મંડળ સહીત ના વિવિધ દલિત સંગઠનો એ એમ જી રોડ થી પદ યાત્રા કરી સ્ટેશન સ્થિત પહોંચી ડો.બાબા સાહેબ આંબેડકર ને ફુલહાર અર્પણ કરી તેઓ ના વિચાર રજૂ કર્યા હતા……તો દલિત સંગઠન ના આગેવાન છગન ભાઈ ગોડીગજબારે પણ ડો બાબા સાહેબ ની ૧૨૭ મી જન્મ જયંતિ નિમિત્તે શ્રધાંજલી પાઠવી આંબેડકર ના વિચારો મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા ……..

Share

Related posts

અંકલેશ્વર બ્લોક રિસોર્સ સેન્ટર અને બી.આર.સી ટીમ દ્વારા શિક્ષકોનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કરજણના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે તા.30 ના રોજ “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” યોજાશે.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના આંગણવાડીના ભૂલકાઓ દ્વારા ઇકોફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!