દિનેશભાઈ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્સન હેઠળ એલસીબી પોલીસને ચંદનના લાકડાની તસ્કરી કરતી ગેગને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી બાતમીના આધારે આ કામગીરી કરવામાં આવી હતી.
(૧) શૈલેષભાઇ ચુનીલાલ વસાવા રહે નવીનગરી શીરગામ તા .ઝગડીયા (૨) દોલતસીંગ અનોપભાઇ વસાવા રહે . ગુલાફળીયા પડવાણીયા તા.ઝગડીયા (3) સુદામા છત્રસીંગ વસાવા રહે. મોરણ તા.ઝગડીયા (૪) મનુભાઇ ભીખજીભાઇ વસાવા રહે.સંજણવાવ ખાખરીયા તા,નેત્રંગ (5) યતીશચંદ્ર વેચાણભાઇ વસાવા રહે. ઢોલાર તા.નાંદોદ (૬) ભુપેન્દ્રભાઇ મોહનભાઇ ઠાકોર રહે.ખાનકુવા તા ઉમરેઠ જી (૭) સોમાભાઇ અંબાલાલ ઠાકોર રહે ખાનકુવા તા ઉમરેઠ જી આણંદ પકડાયેલ ઇસમો પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ચંદનના લાકડા ના ટુકડા નંગ ૨૭ જેનિ આશરે કિ રૂ ૨૬,૦૦૦ – તથા આરોપી ની અગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂ ૨,૭૬૫ / – તેમજ મોબાઇલ નંગ – ૦૩ કિ રૂ ૧૦,૫૦૦ / – તેમજ હીરો સ્પેલન્ડર બાઈક GJ-16-BR 7052 કિ રૂ ૨૦,૦૦૦ – તથા ઇન્ડીકા ગાડી નં GJ-16- AP – 7253 કિ રૂ ૭૦,૦૦૦ / – મળી કુલ્લ મુદ્દામાલ કિ રૂ ૧,૨૯,૨૬૫ / – નો મળી આવેલ છે જે તમામ મુદમાલ વધુ તપાસ અર્થે કજે કરેલ છે . ડીટેક્ટ ગુના : ( ૧ ) ઉમલ્લા પો . સ્ટે . ફર્સ્ટ ૧૦ / ૧૯ ઇ . પી . કો કલમ ૩૭૯ ૪૪૭ સોરાષ્ટ્ર વૃક્ષછેદન ૧૯૫૧ ની કલમ ૩ ( એ ) તથા મુંબઇ ફોરેસ્ટ રૂલ્સ ૧૯૪૨ નિયમ ૯૦ તથા ૯૧ મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ છે .