Proud of Gujarat
FeaturedGujarat

દિવ્યાંગ બાળકોની શાળા ખાતે મતદાન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ ખાતે દિવ્યાંગ બાળકોની શાળા કલરવ ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ૧૮ વર્ષ પૂર્ણ કરનારા દિવ્યાંગ બાળકો કે જે સોંપ્રથમ વાર મતદાન કરવાના છે તેમને મતદાન અંગેનું મહત્વ અને તેની પૂરતી માહિતી આપવામાં આવી હતી .આ પ્રસંગે દિવ્યાંગ બાળકોએ સુંદર રંગોળી બનાવી હતી અને તેમ કરીને મતદાન જાગૃતિ અંગે પોતાનો ફાળો આપ્યો હતો .આ કાર્યક્રમમાં કલરવ શાળા તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓ જોડાયા હતા.

Advertisement


Share

Related posts

માંગરોલ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું.

ProudOfGujarat

ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલિકને પરત કરતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

ProudOfGujarat

જંબુસર તાલુકાના મગણાદ ગામની પ્રાથમિક મિશ્ર શાળા ખાતે ગરીબ તથા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!